ગુજરાતની ધરતી પર કુદરતની બધી સૌંદર્યતા જોવા મળે છે જેમ કે દરિયો , રણ , પહાડી , સિંહો આ બધા પ્રાકૃતિક સૌંદર્યતાથી આખી દુનિયા વાકેફ પણ છે.
કચ્છનું રણ, એ મોસમી ક્ષાર લવણ(salt marsh)છે જે કચ્છ રણમાં આવેલ છે. આ ભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે, અને તેનો અમુક ભાગ સિંધ પાકિસ્તાનમાં આવેલ છે. સફેદ રણ ધોરડો ગામમાં આવેલ છે. આ રણ રણોત્સવના સમયગાળાની ઋતુ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી