આજે World Smile Day છે. ઓક્ટોબર મહીનાના પહેલા શુક્રવારે World Smile Day હોય છે.
તમારી એક મુસ્કુરાહટ ન માત્ર તમારા દુખોને દૂર કરે છે પણ સામે ઉભેલા માણસને પણ સ્માઈલ કરવાનો અવસર આપે છે. જ્યારે ગુસ્સો તમારા મૂડની સાથે આરોગ્ય ને પણ ખરાબ કરે છે. આજે વર્લ્ડ સ્માઈળ ડે પર પોતાના મિત્રો અને પરિવારવાળાને મોકલો કેટલાક સ્પેશલ વ્હાટસએપ મેસેજ જે લાવશે તેમના ચેહરા પર મુસ્કાન
જીવન કભી મુશ્કિલ તો કભી આસાન હૈ
કભી "ઉફ" તો કભી "વાહ" હોતી હૈ
ન કભી ભૂલના અપની મુસ્કુરાહટ
જો બિના મોલ કે ભી અનમોલ હૈ
ઈસમે દેનેવાલે કા કુછ કમ નહી હોતા
ઔર પાને વાલે કા નિહાલ હો જાતા હૈ
જીત કા જશ્ન તો હર કોઈ મના લેતા હૈ
હાર કર ખુશીયા મનાના હૈ જીંદગી
હેપ્પી વર્લ્ડ સ્માઈલ ડે
(Edited By- Monica Sahu)