Happy Wedding Quotes & Wishes In Gujarati: લગ્નની વર્ષગાંઠ પર તમારા મિત્રોને મોકલો આ દુઆઓ
ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (23:47 IST)
happy wedding
મિત્રના લગ્ન હોય કે પછી પરિવારમાં કોઈની જરૂરી છે કે તમે પણ તેની ખુશીઓમાં સામેલ થાવ. તેમને તેમના ખાસ દિવસ પર આશીર્વાદ અને શુભેચ્છા આપો. કોઈ ક્ષણને સ્પેશ્યલ બનાવવા માટે તમે આ કોટ્સ, મેસેજ અને વિશિશ દ્વારા શુભેચ્છા મોકલી શકો છો.
happy wedding
1 તમારા પ્રેમની પતંગ ઉડતી રહે
પ્રેમના ખુલ્લા આકાશમાં
પ્રાર્થના છે ઈશ્વરને
તમારી જોડીની ચર્ચા થાય પ્રેમની દુનિયામાં
લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા
happy wedding
2 તમારી જોડી ભગવાને બનાવી છે
દરેક ખુશી તમારા દિલ સાથે મિલાવી છે
રહે તમારા બંનેનો સાથ જીવનભર આમ જ
તમારા સંબંધોમાં ક્યારે ન આવે કોઈ દૂરી
લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ
happy wedding
3 વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે
તમારા જીવનમાં પ્રેમનો સાગર આમ જ વહેતો રહે
દુઆ છે ઈશ્વરને સુખ અને સમૃદ્ધિથી ભર્યુ રહે આ જીવન
લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા
happy wedding
4 શરણાઈના સૂરથી સજી છે આજની રાત
બંધાય રહ્યો છે મિત્ર મારો પ્રેમના બંધનમાં શુ છે વાત