National Best Friends Day wishes and shayari 2023- આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા

ગુરુવાર, 8 જૂન 2023 (10:57 IST)
National Best Friends Day- અમારા લાઈફ Best  મિત્રો દ્વારા ભજવવામાં આવેલી વિશેષ ભૂમિકાની ઉજવણી કરવા દર વર્ષે 8 જૂનના રોજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ મિત્રો દિવસ મનાવવામાં આવે છે.
મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.
જીવનને અનુભવ કરવા માટે મિત્રતા, દોસ્તી જરૂરી છે, પણ મિત્ર બે વ્યક્તિની વચ્ચે જ હોય એ  જરૂરી તો નથી. જેની પ્રત્યે તમને લાગણી હોય, જેની સાથે આપણુ મન લાગે એ આપણા મિત્ર છે.
National Best Friends Day
 
Friendship Shayari
national best Friend Day 2023
Dosti એવી હોય કે ધડકનમાં વસી જાયે 
શ્ર્વાસ પણ લઉં તો ખુશ્બુ મારા યારની આવે 
National Best Friends Day
 
Friendship Shayari
 
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી.
 
Friendship Shayari
 
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ 
તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ 
નહી તો અમે  આંખોમાં 
આંસુ લઈને ક્યાં જઈશું 
 
Friendship Shayari 
 
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
Friendship Shayari 
 
 જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા
friendship Day 
 
 
એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે
 
 
 
 
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
 
ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે
 
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
 
કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય
 
એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ
 
 
દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
 
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
 
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
 
અમારી દોસ્તી એક બીજાથી જ પૂરી છે 
નહીતર રસ્તાના વગર તો મંજીલ અધૂરી છે 
 
 
 
બે આંગળીઓ જોડવાથી દોસ્તી થઈ જાય છે 
દોસ્તીની આ જ તો સુંદરતા કહેવાય છે 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર