મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયો હતો.  મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં થયો હતો તે સિસોદિયા વંશના વંશજ હતા. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના જન્મોત્સવને મોટા ધૂમધામથી ઉજવાય છે
	
	ફીકા પડ઼તા થા તેજ઼ સુરજ કા, જબ માથા ઊંચા તુ કરતા થા।
	ફીકી હુઈ બિજલી કી ચમક, જબ-જબ પ્રતાપ આંખે ખોલા કરતા થા।
	 
	 
	માતૃભૂમિ કે લિએ સર્વસ્વ નિછાવર કર જાઊઁગા,
	વક્ત આને પર મૈં ભી મેવાડ઼ી રાણા બન જાઊઁગા।
	મુગલોં કે કાલ, મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ કી
	જયંતી પર ઉન્હેં મેરા કોટિ-કોટિ!!
	 
	દુશ્મનોં કે કલેજે નામ સુન કે હિલ જાએઁ,
	કોઈ ઔકાત નહીં ચીન-પાક જૈસે દેશોં કી
	વતન કો ફિર સે જો રાણા પ્રતાપ મિલ જાએઁ।