નયનમાં ના રાખો આટલી નફરત આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ

બુધવાર, 15 જૂન 2022 (00:22 IST)
love shayari- 1

નયનમાં ના રાખો આટલી નફરત 
આ નયનમાં હુ તસ્વીર બનીને આવેશ 
ભલે રહો તમે મારા નયનથી દૂર 
હુ મળવા માટે સપનું બનીને આવીશ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર