ગુજરાતી પ્રેમ શાયરી

સોમવાર, 6 જૂન 2022 (13:54 IST)
ઉતરી ગયા છે નજરથી હ્રદય સુધી
પહોંચી ગઈ છે વાત હવે તો પ્રણવ સુધી
આ ઈંતેજારની મજા એટલી ગમી
કે જોઈશુ અમે તેમની રાહ પ્રલય સુધી
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર