×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આજે છે વસંતપંચમી - વિદ્યાપ્રેમીઓ આજે માં સરસ્વતીની વિશેષ વંદના કરશે
શનિવાર, 24 જાન્યુઆરી 2015 (18:09 IST)
આજે શનિવારે મહા સુદ-૫નો દુર્લભ દિવસ છે. ગામડાના ધૂળિયા માર્ગે કે ડામરની શહેરી સડકો પર સતત ભાગતા રહીને પણ જેના હૈયે 'ક' કુદરતનો વસેલો છે એ લોકો આ દિવસે વસંતપંચમી ઉજવશે. વણકથ્યા મૂહુર્તોથી ભરેલા આ આખા દિવસ દરમિયાન લગ્નોત્સવોની ઝડી વરસશે. વિદ્યાપ્રેમીઓ મા સરસ્વતીની વિશેષ વંદના કરશે. પાદુકાપૂજન, યજ્ઞા અને વિદ્યાપ્રાપ્તિ હવનના કાર્યક્રમો યોજાશે. કવિઓ વસંતની સુગંધથી શબ્દોને મહેકાવશે અને ચાહકોમાં કલમનું અત્તર છાંટશે.
''જીવન અને જગતની સઘળી આધિ-વ્યાધિ-ઉપાધિને કોરાણે મૂકી દે... આજનો પરેશાન મનેખ જેને ટેન્શન નામે ઓળખે છે. એ જીવલેણ રોગને મનમાંથી ભગાડી દે... ઘરના ખૂમે ઉભા પગે બેસીને ફફડતી ચાનો આલ્હાદ માણી લે અને ક્યારેય અડકયો ના હોય, પણ હવે ઇચ્છા હોય તો નિરાંત જીવે બે બીડીનો દમ બી મારી લે... લહેંગા -ઝભ્ભા જેવો સાવ ખુલતો ડ્રેસ અને ચંપલ પહેરીને, કોઇ યાર-દોસ્તને ખભે બાલમંદિરનો હાથમૂકીને નિકળી પડ તારાં ગામની ગલીઓમાં... પહોંચી જા કોઇ જળાશય તટે... ઢળતી સંધ્યાનું સૌંદર્ય પીતા ખોવાઇ જા. મા પ્રકૃતિની પ્રેમપાશમાં આસોપાલવના પાન પરથી સરતા વાયુને રમવા દે તારી અલકલટો સાથે...''
આજે મહાસુદ-૩ છે. ચોથનો ક્ષય છે. વસંતપંચમી (અને અષાઢી બીજ) શુભ પ્રસંગો માટે વણકથ્યા વણજોયા મૂહૂર્તોની વણઝાર લઇને આવે છે. હજારો પ્રણયઘેલા હૈયાં આવતી કાલે વસંતની પાંચમને સાક્ષી રાખીને પરિણયના મંગળસૂત્રે બંધાઇ જશે. વસંતપંચમી વિદ્યાનો પ્રારંભ કરવાનો શ્રેષ્ઠ દિવસ ગણાઇ છે. આથી આ દિવસે શાળા મહાશાળાઓમાં સરસ્વતી માતાનું પૂજન સ્તવન થશે. સરસ્વતી માતાનો વેદોક્ત મંત્ર છેઃ ''શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા''. સાક્ષરો વસંતના વધામણાં ગાતી કવિતાઓની મહેંકને ભાવકોમાં ફેલાવીને અક્ષર બ્રહ્મની ઉપાસના કરશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સરગવાના પાંદડામાં છુપાયો છે પોષક તત્વોનો ખજાનો, જાણો તે કયા રોગો માટે અમૃત સમાન છે?
મસાલેદાર અને તીખા મરચાના ભજીયા માટે આ સીક્રેટ ટિપ્સ અજમાવો સ્વાદ બમણો થઈ જશે
Home remedies for bed bugs- માંકડ ભગાડવા નો ઉપાય
Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.
35 કિલો ખોરાક ખાધા પછી, જે સ્ત્રી સાથે તે સંબંધ બનાવતો તેનું થઈ જતુ મોત
નવીનતમ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો
કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર આતંકવાદીએ અંધાધૂંધ કર્યો ગોળીબાર, આરોપી આ વાતથી હતો નારાજ
એપમાં જુઓ
x