અમદાવાદમાં એક આતંકી પકડાયો

ભાષા

રવિવાર, 14 માર્ચ 2010 (15:19 IST)
ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ આજે એક ખતરનાક આતંકવાદીની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર ગુજરાતના અમદાવાદમાં એટીએસે આજે એક ખતરનાક આતંકવાદી બસીર અહેમદની ધરપકડ કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, બસીર રાજ્યના નવયુવકોને ફોસલાવીને આતંકવાદીઓની નવી ફોજ ઉભી કરવાની તૈયારીમાં હતો.

વેબદુનિયા પર વાંચો