જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ. પક્ષવાર સ્થિતિ Live

મંગળવાર, 23 ડિસેમ્બર 2014 (16:02 IST)
જમ્મુ કાશ્મીર વિધાનસભામાં મતગણના સવારે આઠ વાગ્યે શરૂ થઈ. 87 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પણ દળને 44 સીટોની જરૂર છે. પણ એક્ઝિટ પોલના પરિણામ જોઈએ તો આ સીમાંત રાજ્યમાં કોઈ પણ એક દળને બહુમત મળતુ દેખાતુ નથી. જો કે આ વખતે મોદી ફેક્ટરના કારણે ભાજપાનુ પ્રદર્શન સારુ રહેવાની શક્યતા છે. 

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ જોવા ક્લિક કરો 

જમ્મુ-કાશ્મીર ચૂંટ્ણી પરિણામ - કુલ સીટો - 87 

 


પાર્ટી આગળ /જીત 
ભાજપા   25
કોંગ્રેસ   12 
 નેશનલ કોંફ્રેસ    15
 પીડીપી   28  
અન્ય   07


વેબદુનિયા પર વાંચો