બજારમાં 500 અને 1000 રૂપિયાના નોટોનુ ચલણ બંધ થયા પછી બેંક અને પોસ્ટઓફિસમાંથી ઊંચા મૂલ્યના નવા નોટ આજથી મળવા શરૂ થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિ વધુમાં વધુ 4000 સુધીના એક્સચેંજ લઈ શકશે. આ માટે તેમને આઈડી પ્રુફના રૂપમાં આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસેંસ કે પાસપોર્ટ બતાડવો જરૂરી રહેશે. . પણ આ ફોટો તો કઈક જુદી કહાની જ કહે છે જુઓ... આ ફોટા સોશલ મીડિયા પરથી લીધો છે.