હવે નોટ પર લખ્યું "બેવફા" તો મળશે દંડ

સોમવાર, 21 નવેમ્બર 2016 (15:43 IST)
નોટબંદી પછીથી જ નોટો પર લખેલી લાઈનને લઈને મીડિયામાં સુર્ખિઓ બની રહી છે. આમ તો પહેલા પણ નોટ પર કઈ પણ લખવાનું વર્જિત હતું , પણ નોટો પર સોનમ ગુપ્તા બેવફા હૈ યા કઈક બીજું લખનારથી છુટકારો મેળવા રિજર્વ બેંકએ સખ્ત પગલાં ભરવાના મન બનાવી લીધું છે. 
ભારત સરકારના રિજર્વ બેંક ઑફ ઈંડિયા દ્વારા જાહેર નોટીફિકેશન નં.  563F/MC/RBI/NSK/2016 તા. 9/11/2016 મુજબ કોઈ પણ નવા 2000 અને 500ના નોટ પર (પેન/માર્કર/ સ્કેચપેનથી) કઈ પણ લખતા તે નોટને બેંક સ્વીકર નહી કરશે. કોઈ પણ બેંક સ્ટેપલર કરેલ કે  લખેલ નોટ સ્વીકાર નહી કરશે. આ આદેશ પછી આશા છે કે હવે કોઈ દીવાના આશીક કોઈ સોનમને નોટની મારફતે બેવફા હોવાનું દોષ નહી લગાવશે. 
 

વેબદુનિયા પર વાંચો