500 અને 1000ની ચલણી નોટને લઈને મોદી સરકારના સર્જીક્લ સ્ટ્રાઈકથી જાણો શુ પરિસ્થિતિ ઉભી થઈ છે

મંગળવાર, 8 નવેમ્બર 2016 (23:53 IST)
- મોદીજીનુ કાળા નાણા વિરુદ્ધ સર્જીક્લ સ્ટ્રાઈક - અમિત શાહ
- ભ્રષ્ટાચાર અને કાળાનાણાંને રોકવા મોદી સરકારનું ઐતિહાસિક પગલું
- 500 અને 2000ની નવી ડિઝાઇન વાળી નોટ સરકલયુલેશનમાં આવશે
- રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટી અસર થવાની સંભાવના
- સોના-ચાંદીની માંગમાં વધારો થવાની શકય
- ઓળખકાર્ડ આપી નોટો જમા કરાવી શકાશે :પાનકાર્ડ હેઠળ થઇ શકાશે ટ્રાન્જેક્શન
- મોદી સરકારના અચાનક નિર્ણયથી લોકોમાં જબરી ગભરાહટ - :એંટીમેમ તરફ લોકોની દોટ, રાજ્યભરમાં એટીએમ બહાર લાંબી લાઈનો લાગ,કે ટલાક એટીમએમમાં પૈસા પણ ખૂટયા
- 1000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો ઉદ્દેશ્યઃ આરબીઆઈ
- આગામી બે દિવસ બાદ 10 નવેમ્બરથી બેંક તેમજ પોસ્ટઓફિસમાંથી નવી નોટો મળી શકશે
- નકલી નોટોનો વધતો વ્યાપ એ આરબીઆઈ માટે ચિંતાનો વિષય હતો. તેના નિરાકરણ તેમજ દેશના વિકાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- લોકોની સુવિધા ખાતર આ હેલ્પ લાઈન 011-23093230 દિલ્હી
022- 22602201 મુંબઈ

વેબદુનિયા પર વાંચો