મળેલી માહિતી મુજબ બસમાં 50 લોકો હતા. જેમાથી 12 ઘાયલ થવાની સૂચના મળી છે. બસ અડધો કિલોમીટર જ ચાલી હતી કે તેમા બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટને કારણે આગ લાગી ગઈ. તેનાથી બસમાં સવાર લોકોમાં ભાગ-દોડ મચી ગઈ. કેટલાક પેસેંજર્સના હાથ પગ દઝાય ગયા. ઘાયલોમાં એક પતિ-પત્નીની હાલત ગંભીર છે. તેમની ઓળખ બાલા દેવી અને ભૂપસિંહના રૂપમાં થઈ છે.