ગુજરાતી જોકસ- પત્નીનુ ફિગર

રવિવાર, 17 ડિસેમ્બર 2017 (12:15 IST)
પત્ની-  પહેલા મારી  ફિગર પેપ્સીની  શીશી જેવી  હતી 
 
પતિ- અરે એ તો આજે પણ છે. 
 
પત્ની- સાચે !!!
 
પતિ- હા પહેલા  એ 300 મીલી ની શીશી હતી હવે 2 લીટરની છે ..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર