ગુજરાતી Jokes- પતિની ભૂલ

શુક્રવાર, 19 મે 2017 (06:44 IST)
પત્ની મારે આ નહી સમજાતું કે ઘણા વર્ષોથી હું કરવા ચૌથનો વ્રત નહી રાખી રહી 
તોય પણ તમે પૂર્ણ સ્વસ્થ છો કેવી રીતે. 
 
શરદી પણ નહી થઈ 
 
પતિ- હું બહુ નિયમ સંયમર્ગી રહું છુ એ માટે 
 
પત્ની- મને મૂર્સ સમજો છો 
 
સાચે સાચે જણાવો કે 
 
એ કોણ ચે 
 
જે તમારા માટે કરવા ચૌથનો વ્રત રાખે છે ? 

વેબદુનિયા પર વાંચો