ગુજરાતી જોક્સ - ઓહ હો... શાંતાબાઈ....

શનિવાર, 8 એપ્રિલ 2017 (12:50 IST)
પત્ની (પતિને) જુઓ.. આપણી શાંતાબાઈનો પતિ તેને ખુશ રાખવા માટે દર અઠવાડિયે ફિલ્મ જોવા લઈ જાય છે.. તમે કેમ નથી લઈ જતા ? 
 
પતિ (પત્નીને) અરે મે પણ શાંતાબાઈને ફિલ્મ જોવા માટે બોલાવી હતી પણ તેને જ ના પાડી દીધી... તેમા મારી શુ ભૂલ ? 

વેબદુનિયા પર વાંચો