Rakhi jokes - ગુજરાતી જોક્સ

મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (17:11 IST)
ગુજરાતી જોકસ- પત્નીઓ પીયર જશે 
 
બધા કહી રહ્યા છે - બધા પરણેલા ભાઈઓના 
 
સારા દિવસ આવી રહ્યા છે 
 
પત્નીઓ પીયર જશે 
 
અને મોહલ્લામાં જોની સેટિંગ આવી રહી છે.  

પણ એક વાત શા માટે ભૂલી રહ્યા છો કે તમારી પત્નીનો પણ ત્યાં 

કોઈ ઈંતજાર કરી રહ્યો હશે .. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર