શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (00:02 IST)
શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

વિદ્યાર્થીઃ જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટીકીટ કપાતી નથી.
અને જો ડ્રાઈવર ઊંઘી જશે તો દરેકની ટિકિટ કપાઈ જશે 

ALSO READ: ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર