ગુજરાતી જોક્સ - પ્રેસ રિપોર્ટર

ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (01:24 IST)
“એક પ્રેસ રિપોર્ટરને ખૂબ વિગતવાર લખીને સમાચાર મોકલવાની આદત હતી.

 
સ્થાનિક ઓઇલ કંપનીના કર્મચારીએ એક માચિસ સળગાવી અને પેટ્રોલની ટાંકીમાં જોયું કે તે પેટ્રોલ છે કે નહીં. તે પેટ્રોલ હતું. ઉંમર પચીસ વર્ષ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર