નર્સોની નિમણૂક માટેના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું - 'જોડિયા શા માટે જન્મે છે?'
જેમ બાળક જન્મે છે એ જ કારણથી. એક ઉમેદવારે જવાબ આપ્યો
નવપરિણીત પત્નીએ પોતે જ પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું
'જ્યારે તને ખબર છે કે મને ગેસ સળગાવાતા પણ નથી આવડતો,
તો તેં કેમ કહ્યું કે હું બહુ સારી રસોઈ બનાવું છું.
છેવટે, લગ્ન માટે કોઈ કારણ આપવું હતુ