ગુજરાતી જોકસ- જો કોઈ સમસ્યા હોય તો પોલીસને જણાવશે

શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (17:26 IST)
જો કોઈ સમસ્યા હોય તો પોલીસને જણાવશે

મીની - મમ્મીએ મને કહ્યું. જો કોઈ સમસ્યા હોય તો 
પોલીસને જણાવશે.

ALSO READ: ગુજરાતી જોક્સ -મારી સાથે બેવફા
પોલીસમેન: હા, કહો?
મીની: પહેલા મારા બૂટની ફીત બાંધો, પછી મારું નાક લૂછો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર