ગુજરાતી જોક્સ -મારી સાથે બેવફા

ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (17:46 IST)
રમેશ- મને લાગે છે કે મારી પત્ની મારી સાથે બેવફા છે.

અમિત- કેવી રીતે? રમેશ - તે મોડી રાત્રે ઘરે પરત ફરી
ત્યારે મેં તેને પૂછ્યું કે તે ક્યાં હતી તો તેણે


કહ્યું કે તે નજમાના ઘરે ગઈ હતી.
જ્યારે હું નઝમાના ઘરે હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર