ગુજરાતી જોક્સ- ચપ્પ્લથી, ઝાડૂ થી

બુધવાર, 10 એપ્રિલ 2024 (06:02 IST)
એક વાર
પપ્પૂએ 
એક છોકરીને 
 
પ્રપોઝ કર્યુ 
 
છોકરીએ છોકરાને  ખૂબ માર્યો 
ચપ્પ્લથી, ઝાડૂ થી 
 
લાકડીથી 
 
ખૂબ ઘસી ઘસીને માર્યો 
 
પછી 
 
પપ્પૂએ 
 
કપડા સાફ કરતા પૂછ્યુ 
 
તો પછી હું ના સમજુ ને

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર