ગુજરાતી જોક્સ- દારૂડિયો પોલીસ સ્ટેશન પહોચ્યો

મંગળવાર, 9 એપ્રિલ 2024 (14:32 IST)
મધરાતે એક શરાબી પોલીસ સ્ટેશન પહોંચ્યો.
 
તેને જોઈને ફરજ પરના ઈન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું-
આટલો બધો દારૂ પીધા પછી અહીં


પોલીસ સ્ટેશન આવતાં તમને બીક ન લાગી?
 
દારૂડિયાએ  લથડાવતા કહ્યું 
 
-
મને ખબર ન હતી કે

મારી પત્નીના

કોઈ સંબંધી અહીં હશે 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર