ગુજરાતી જોક્સ- "તમસો મા જ્યોતિર્ગમય

સોમવાર, 16 મે 2022 (15:49 IST)
ગુજરાતી જોક્સ- "તમસો મા જ્યોતિર્ગમય
નો અર્થ શું છે
"તમસો મા જ્યોતિર્ગમય"
 
વિદ્યાર્થીએ કહ્યું-
 
"તમે સૂઈ જાઓ, માતા,
હું જ્યોતિના ઘરે જાઉં છું."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર