ગુજરાતી જોક્સ -સમય પસાર

ગુરુવાર, 10 જૂન 2021 (19:38 IST)
આજકાલના બાળકો ભણતા સમયે 
ફેસબુક વ્હાટસએપમાં ટાઈમપાસ કરે છે 
 
એક અમે હતા 
જે કૉપીના કવર પે ચઢેલા છાપામાં 
છોકરીઓની ફોટામાં મૂંછો બનાવીને 
સમય પસાર કરતા હતા.... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર