ટીચર-સ્ટૂડેંટસ જોક્સ

રવિવાર, 11 એપ્રિલ 2021 (17:01 IST)
ટીચર- સંજૂ યમુના નદી કયાં વહે છે? 
સંજૂ- જમીન પર 
ટીચર- નક્શામાં જણાવ કયાં વહે છે? 
સંજૂ- નક્શામાં કેવી રીતે વહી શકે છે 
નક્શો પલળી જશે!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર