આવું જોક્સ કે હંસવું રોકાશે નહી

મંગળવાર, 16 માર્ચ 2021 (21:04 IST)
પપ્પૂના પગ નીળા પડી ગયા
 
ડાક્તર -ઝેર છે કાપવી પડશે
 
પગ કાપીને નકલી લગાવી નાખી
 
 
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા
 
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ
 
જીંસ રંગ છોડી રહી છે...
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર