ગુજરાતી જોક્સ - તોતડો

મંગળવાર, 16 માર્ચ 2021 (20:58 IST)
સરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો
એક છોકરો બોલ્યો
- આલિયા ભટ્ટ
સર - (હાથમાં લાકડી લઈને) .. તુ અહી આ જ શીખ્યો છે
 
બીજો છોકરો - સર એ તોતડો છે. તે આર્યભટ્ટ બોલી રહ્યો છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર