ગુજરાતી જોક્સ- કઈક પૂછવું હોય તો

મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (17:51 IST)
પપ્પૂ પ્રથમ દિવસ શાળા ગયું 
ટીચર- આજે તમારો શાળામાં 
પ્રથમ દિવસ છે 
કઈક પૂછવું હોય તો 
પૂછી શકો છો
પપ્પૂ- અહીં રજાઓ 
ક્યારે થી શરૂ થશે ?? 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર