પત્ની- તમે મારાથી કેટ્લો પ્રેમ કરો છો?

સોમવાર, 5 ઑક્ટોબર 2020 (11:42 IST)
પતિ-શાહજહાંથી પણ વધારે
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે
 
ગાંડી
 
મોડું તો તૂ જ કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર