Kids Special Jokes :મેથ્સનો સવાલ બેડ પર શા માટે કરી રહ્યા છો

ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (17:32 IST)
પાપા- તમે મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો? 
 
બાળક- તમે તો કહ્યુ હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરશો .... 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર