ગુજરાતી જોક્સ- છોકરીએ કહ્યું મારા પેટમાં તારી તારા પ્રેમની નિશાની છે

બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (14:00 IST)
છોકરી- મારા પેટમાં તારા પ્રેમની નિશાની છે 
 
છોકરા- પણ મેં તો તને ક્યારે કિસ પણ નથી કર્યું 
 
છોકરી- અરે તૂ મને ચોકલેટ આપી હતી ના 
 
 
એ મે ખાઈ છે હવે મારા પેટમાં છે!!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર