ગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર!!

મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (16:47 IST)
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 
 
કાલે મેં મજાકમાં કીધું 
 
કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ 
 
હવે એ
 
અડધી સેલેરી માંગી રહી છે 
 
આવું પણ કોઈ કરે છે!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર