ગુજરાતી જોક્સ - ભગવાન ભરોસે

રવિવાર, 16 ડિસેમ્બર 2018 (07:11 IST)
વૃદ્ધ- બકા કેમ છે 
 
બાળક- મજામાં કાકા 
 
વૃદ્ધ- બકા અભ્યાસ કેવું ચાલી રહ્યું છે 
 
બાળક- તમારા જીવનની જેમ 
 
વૃદ્ધ - એટલે...? 
 
બાળક- ભગવાન ભરોસે!!!! 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર