ગુજરાતી જોક્સ- આઈ લવ યૂ બોલે છે

ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (17:16 IST)
છોકરી- પ્પપા એક છોકરો મારી પાછળ પડ્યું છે 
 
દરરોજ મને આઈ લવ યૂ બોલે છે 
 
 
પપ્પા- એક કામ કર તેનાથી લગ્ન કરી લે 
 
ફરી જીવનમાં બીજી  વાર 
 
પણ બોલે તો મારું નામ બદલી દેજે.. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર