હરિયાણામાં શિયાળામાં એક જમાઈ તેના સાસરે ગયો હતો,
તેની પત્નીનું નામ દામો હતું અને તેની ભાભીનું નામ બદામો હતું...
તો તે ગામમાં રિવાજ એવો હતો કે
જમાઈ તેની પત્નીને મળવા તો દૂર તેણીનો ચહેરો પણ જોઈ શકતો નથી.
તો જમાઈએ ઈશારામાં બે લીટી કહી કે
"उड़ता पंछी बोल रिया से अबकी पाला खूब पडेगा
दो जण मिल के सोते रहियो , न्ही ते एक जरूरू मरेगा "
सास समझ गई कि दामाद क्या इशारा कर रहा है तो उसने भी जवाब दिया