ગુજરાતી જોકસ- 9 વાગ્યે રામાયણ જોતા મારા દીકરાએ

ગુરુવાર, 7 મે 2020 (11:05 IST)
અચરજથી કહ્યુ કે રાજા દશરથની 
ત્રણ રાણીઓ  હતી 
તે બોલ્યા આવુ કેવી રીતે થઈ શકે છે ડૈડી 
મારી તો માત્ર એક જ મમ્મી છે 
મે ઠંડી શ્વાસ લઈને કહ્યુ હા શું કરીએ દીકરા 
તારી પણ ત્રણ મમ્મી હોત તો કેટલું સારું થતુ 
 
અંદરથી પત્નીએ જોરથી બૂમ પાડીને કહ્યુ 
12 વાગ્યે તેને 
મહાભારત જોવાવીશ જેમાં દ્રોપદીના 5 પતિ હતા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર