ગુજરાતી જોક્સ- બ્યૂટીફૂલ રેડ અંડરવિયર

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (14:09 IST)
તમારા પિતાનું નામ અંગ્રેજીમાં જણાવો... 
 
છાત્ર - બ્યૂટીફુલ રેડ અંડરવિયર--
 
ટીચર- આ શુ બકે છે 
 
નામ જણાવો- તમારા પિતાનો હિંદીમાં 
 
છાત્ર- સુંદર લાલ ચડ્ડા ... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર