ગુજરાતી જોક્સ- આશારામ ગુજરાત નો

મંગળવાર, 7 માર્ચ 2017 (13:04 IST)
ગુજરાતી જોક્સ- આશારામ ગુજરાત નો 
 
કાલે એક ગુજરાતી મોટીમોટી વાતો કરી રહ્યા હતા 
 
મોદી અમારા ગુજરાતનો 
અંબાની અમારા ગુજરાતનો 
ગાંધી અમારા ગુજરાતનો 
કોઈએ ભીડમાં બૂમ પાડી 
 
તો આશારામ શું ઉજજૈનનો છે 
 
એય પણ તો ગુજરાતનો જ છે!! 
 

વેબદુનિયા પર વાંચો