ગુજરાતી જોક્સ - બ્યૂટીપાર્લર

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (15:53 IST)
કાલે શર્માજીને ત્યાં નિમંત્રણ પર ગયા
 
ત્યારે જોયું તેમની ત્રણે વહુઓ મોઢું ઢાંકીને જ બધું કામ કરતી 
 
હતી- મે કહી જ દીધું કે 
 
વાહ શર્માજી શું સંસ્કાર આપ્યા છે
 
 પછી ખબર પડી કે પાછલા દિવસોથી છૂટા પૈસા ન હોવાના કારણે 
 
પાર્લર નહી ગઈ.. 
 
 

વેબદુનિયા પર વાંચો