ગુજરાતી જોક્સ- જાડા લાગ્યા

ગુરુવાર, 20 જુલાઈ 2017 (13:35 IST)
એક વાર રામૂને જાડા લાગી ગયા 
 
એ ડાકટર પાસે ગયા 
 
ડાક્ટરે કીધું લીંબૂના ઉપયોગ કરો 
 
બીજા દિવસે રામૂ ફરીને આવ્યો- 
 
ડાક્ટર હવે કેવું લાગે છે 
 
ઠીક છે પણ લીંબૂ કાઢતા જ ફરી ચાલૂ થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો