ગુજરાતી જોક્સ- શેરનો પૂતર

બુધવાર, 23 જાન્યુઆરી 2019 (15:38 IST)
શાનો- એ મારી સાથે માથાકૂટ ના કર
 
તને ખબર નહી કે હું શેરનો પૂતર છું
 
લાનો- સારું છે
 
પણ એ તો બોલ કે આંટી જંગલમાં ગઈ હતી કે શેર ઘરે આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર