ગુજરાતી જોક્સ - પોતે કાઢી લઈશ

ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (10:54 IST)
દંત ચિકિત્સક - તમારા દાંતને કાઢવો પડશે કારણ કે તે સડી ગયુ છે.
રાજુ - હા, કેટલો ખર્ચ થશે?
ડેન્ટિસ્ટ - તે માત્ર 500 રૂપિયા.
રાજુ- આ લો રૂ. 50. અને થોડુ ઢીલુ કરી નાક હો 
બાકી હુ પોતે કાઢી લઈશ 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર