ગુજરાતી જોક્સ - બાહુબલી

મંગળવાર, 2 મે 2017 (12:23 IST)
પત્ની - સાંભળો છો... બાહુબલી સારી છે જોઈ લો... 
 
પતિ whatsup ચલાવતો બહાર ગેલેરીમાં જતો રહ્યો.. 
 
પત્ની - અંદર આવી જાવ.... હું બાહુબલી બોલી છુ.... બાજુવાળી નહી.... !! 

વેબદુનિયા પર વાંચો