ગુજરાતી જોક્સ - રજનીકાંત બોલુ છુ

શનિવાર, 2 ડિસેમ્બર 2017 (16:57 IST)
રજનીકાંત - હેલો હુ રજનીકાંત બોલી રહ્યો છુ 
યુવક - હા ખબર છે.. બોલો ?
રજનીકાંત - તને કેવી રીતે ખબર કે મારો કૉલ છે 
યુવક - મારો મોબાઈલ સ્વિચ ઓફ હતો.. છતા કોલ આવ્યો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર