ગુજરાતી જોકસ -છોકરો કોનો ?

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (00:09 IST)
એક પતિ-પત્ની છુટાછેડા પછી છોકરા કોણ રાખે એવી વાત પર લડી રહ્યાં હતા. 
 
પત્ની- મેં એને જ્ન્મ આપ્યો છે એ મારો છે સાહેબ 
 
પતિ- જજ સાહેબ તમે એટલું કહો કે 
 
 હું વેંટીંગ મશીનમાં રૂપિયા નાખું અને પેપ્સી આવે તો એ મને મળે કે મશીનને

કહો છે કોઈ જવાબ !!!!
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર