ગુજરાતી જોક્સ - દીકરાને જીંસનું બટન ટાંકતા જોયો

સોમવાર, 24 જુલાઈ 2017 (13:15 IST)
પિતાએ તેમના દીકરાને ગુજરાતી જોક્સ - દીકરાને જીંસનું બટન ટાંકતા જોયો  અને બોલ્યા
 
બેટા અમે તમારા લગ્ન કરાવી આપ્યા છતા પણ તમે તમારી પેંટના બટન જાતે જ ટાંકી રહ્યા છો ? 
 
દીકરા- બાપુ તમે ખોટું વિચારી રહ્યા છો, આ જીંસ તેની જ છે.
 

વેબદુનિયા પર વાંચો