જોક્સ -ટૉમીનો દૂધ

શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:28 IST)
પપ્પૂ- મારા ટોમીએ મારું હોમવર્ક ખાઈ લીધું.. 
ટીચર- તેને અમારી પાસે લઈને આવો 
 
હું એને સજા આપીશ 
 
પપ્પૂ- બદલો તો મે લઈ લીધું 
 
તેની વાટકીનો દૂધ મે પી લીધું!!! 

વેબદુનિયા પર વાંચો